ભગવાન ‘શ્રી રામ’ના રોલ બાદ અરુણ ગોવિલ બન્યા પીએમ નરેન્દ્ર મોદી, આ ફિલ્મમાં જોવા મળશે…
મિત્રો, રામાનંદ સાગરની રામાયણમાં અરુણ ગોવિલે જે રીતે ભગવાન રામની ભૂમિકા ભજવી છે તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી.નાના પડદા બાદ અરુણ હવે સિલ્વર સ્ક્રીન પર વધુ એક મોટું પાત્ર ભજવતો જોવા મળશે અરુણ ગોવિલે સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરી શેર કરી છે તેમના રોલની ઝલક ફિલ્મ કલમ 370માં બતાવવામાં આવી છે. જેમાં તેઓ દેશના […]
Continue Reading