શું સિક્રેટ સગાઈ બાદ નાગા ચૈતન્યએ આ અભિનેત્રી સાથે લગ્ન કરી લીધા? વિડીયો થયો વાયરલ…
સાઉથ એક્ટર નાગા ચૈતન્યએ આ મહિનાની શરૂઆતમાં લેડી લવ શોભિતા ધૂલીપાલા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી હતી, ત્યારબાદ અભિનેતાના ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા તેની જાણ થઈ હતી. નાગા અને શોભિતાએ તેમની સગાઈના બીજા દિવસે તેમના પ્રેમથી ભરેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને ચાહકો સાથે તેમની ખુશી શેર કરી. શોભિતા સાથેની તેની ગુપ્ત સગાઈ […]
Continue Reading