Dalljiet Kaur Divorced With Second Husband Nikhil Patel

અભિનેત્રી દલજીત કૌરના બીજી વાર તલાક, લગ્નના એક વર્ષ બાદ બીજા પતિ નિખિલથી તૂટયો સબંધ…

અભિનેત્રી દલજીત કૌરના બીજા લગ્ન પણ ખતમ થઈ ગયા છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દલજીતે તેના બીજા પતિ નિખિલ પટેલને છૂટાછેડા આપી દીધા છે. દલજીતના લગ્ન ગયા વર્ષે 18 માર્ચે થયા હતા. તેણે શાલીન ભનોટથી છૂટાછેડા લીધા બાદ કેન્યાના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ અહીં પણ તેની હાર થઈ હતી અને દલજીત તેના પુત્ર […]

Continue Reading