લગ્નના 4 વર્ષ બાદ ‘કૈસી યે યારિયાં’ ફેમ અભિનેત્રી નીતિ ટેલર લે શે છૂટાછેડા? પતિનું સરનેમ અને તસવીર હટાવી…
કૈસી હે યારીયાં ફેમ અભિનેત્રી નીતિ ટેલરના લગ્નજીવનમાં અણબનાવ નીતી અને પરીક્ષિત બાબા માત્ર 4 વર્ષમાં જ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે સોશિયલ મીડિયા પરથી પતિની અટક હટાવી સાસરિયાંના ફોટા ડિલીટ કર્યા તેથી અભિનેત્રીના ચાહકો ચિંતિત છે હા, અત્યારે મામલો છે ટીવી એક્ટ્રેસ દલજીત કૌર અને નિખિલ પટેલના લગ્નના બ્રેકઅપનો સિલસિલો હજુ શાંત થયો નથી. […]
Continue Reading