Parineeti Chopra reached Siddhivinayak temple with husband Raghav Chadha

પતિ રાઘવ ચઢ્ઢાની આંખની સર્જરી બાદ પરિનીતી ચોપડા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી, કર્યા બપ્પાના દર્શન…

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા AAP સભ્ય અને રાજકારણી રાઘવ ચઢ્ઢા રોજ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં તેમની પત્ની અને અભિનેતા પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યા હતા ચઢ્ઢા હાલમાં જ લંડનથી સર્જરી કરાવીને પરત ફર્યા છે. ચઢ્ઢા અને ચોપરા બંને પોતપોતાના સફેદ […]

Continue Reading