પહેલી પત્નીને તલાક આપ્યા વગર જ ધર્મેન્દ્ર એ હેમા માલિની સાથે કર્યા હતા લગ્ન…ગજબની છે ધર્મેન્દ્ર-હેમાની લવ સ્ટોરી…
મિત્રો, હેમા માલિની ભારતીય સિનેમાની ડ્રીમ ગર્લ હતી અને ધર્મેન્દ્ર બોલિવૂડનો અસલી માણસ હતો.બંને મળ્યા ત્યારે શું થયું? સુપરસ્ટાર હેમા માલિની અને ધર્મેન્દ્ર વર્ષ 1970માં તુમ હંસી મેં જવાના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા ધર્મેન્દ્ર પરિણીત અને પિતા હતા પરંતુ તેમ છતાં હિમાલિની સાથે પ્રેમમાં પડતાં પોતાને રોકી શક્યા ન હતા. આ સમયે હેમા […]
Continue Reading