પહેલા લગ્ન પછી હનીમૂન…હવે લગ્નના આઠ મહિના બાદ અભિનેત્રી શ્રીજીતા દેએ કર્યું રિસેપ્શન- જુઓ…
પહેલા જર્મનીમાં લગ્ન, પછી ગોવામાં હનીમૂન, પછી લગ્નના આઠ મહિના પછી, એક્ટ્રેસ શ્રીજીતા ફરી એક વાર દુલ્હન બની પોતાના હોમ ટાઉન કોલકાતામાં વિદેશી પતિ સાથે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું, પછી લાલ લહેંગા પહેરીને સૃજીતાએ પ્રેમના બંધનને દર્શાવ્યું તેના વિદેશી પતિ સાથે ટીવી અભિનેત્રી અને બિગ બોસમાં જોવા મળેલી ફેમ સૃજિતા ડે તેના સુખી દાંપત્ય જીવનનો […]
Continue Reading