Malaika Arora became pregnant at the age of 50 without marriage?

લગ્ન વગર 50 વર્ષની ઉંમરે મલાઈકા અરોરા થઈ પ્રેગ્નન્ટ? લેટેસ્ટ તસવીરોમાં જોવા મળ્યો બેબી બંપ…

નવા વિડિયોમાં મલાઈકાને જોયા બાદ કેટલાક યુઝર્સે તેના બેબી બમ્પ દેખાવાની વાત કરી છે, જ્યારે ઘણા લોકોએ એવું પણ અનુમાન લગાવ્યું છે કે 50 વર્ષની ઉંમરે મલાઈકા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે લગ્ન કર્યા વગર બાળકની અપેક્ષા રાખી રહી છે.એક પછી એક વ્યક્તિ આ અંગે પ્રતિક્રિયા આપી રહી છે. એક વ્યક્તિએ પૂછ્યું કે શું તે […]

Continue Reading