Deepika Padukone Will Take Care Her Baby Alone Without Ranveer Singh

રણવીર સિંહ વગર દીપિકા પાદુકોણ પોતાની બાળકની એકલી સંભાળ લેશે, બાળક માટે આયા નહિ રાખે…

ટૂંક સમયમાં બોલીવુડ કપલ દીપિકા પાદુકોણ અને રણબીર સિંહના ઘરમાં બાળકોનું હાસ્ય ગુંજવા જઈ રહ્યું છે. દીપિકા સપ્ટેમ્બરમાં પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. માતા બન્યા બાદ તે માતૃત્વનો ભરપૂર આનંદ માણવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે માતા બન્યા બાદ લોકો દીપિકાને ફિલ્મોમાં જોઈ શકશે નહીં. તે પોતાનો […]

Continue Reading