કપાળ પર તિલક લગાવી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા અભિનેતા ગોવિંદા, પૂજા કરતાં જ કહ્યું- મોદીજીની જીત…
કપાળ પર તિલક અને ગળામાં ફૂલોની માળા સાથે બોલિવૂડના હીરો નંબર વન એટલે કે ગોવિંદા વારાણસી પહોંચ્યા અને હર હર મહાદેવ કી જય કરી સાથે ભક્તિમાં મગ્ન જોવા મળ્યા અને ચૂંટણી પહેલા જ પીએમ મોદીની જીત પાકી એવું કહ્યું હા, ગઈકાલે બોલિવૂડના સુપરસ્ટાર ગોવિંદા દર્શન અને પૂજા માટે વિશ્વનાથ મંદિર પહોંચ્યા. ત્યારબાદ તેમણે ત્યાંના લોકો […]
Continue Reading