Fans were surprised to see singer Adnan Sami's daughter Madina is very cute

52 વર્ષના સિંગર અદનાન સામી 7 વર્ષની દીકરી ‘મદીના’ સાથે જોવા મળ્યા, ક્યૂટનેસ જોઈ ફેન્સ થયા હેરાન…

ફેમસ સિંગર અદનાન સામી થોડા સમય પહેલા પોતાના ઘટેલા વજનને લઈને ચર્ચામાં હતો. એવું કહેવાય છે કે લગભગ 230 કિલો વજન ધરાવતા અદનાને પોતાનું વજન 75 કિલો ઘટાડ્યું હતું. હવે મુંબઈ એરપોર્ટ પરથી અદનાનની કેટલીક લેટેસ્ટ ઝલક સામે આવી છે. આ તસવીરોમાં અદનાન તેની પુત્રી અને પત્ની રોયા ફયાબી સાથે જોવા મળી રહ્યો છે પોતાના […]

Continue Reading