લગ્નના બાદ બેબી પ્લાનિંગ કરી રહી છે સોનાક્ષી સિન્હા? કહ્યું- મને બાળકો પસંદ છે પણ…
બોલિવૂડ એક્ટ્રેસ સુનાક્ષી સિંહાએ આ વર્ષે ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સુનાક્ષી અને ઝહીરે ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી હતી. ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં ઝહીર અને સુનાક્ષીએ કહ્યું કે, ભવિષ્યમાં જ્યારે પણ અમને બંનેને બાળક થશે. ઝૂમને આપેલા એક ઈન્ટરવ્યુમાં સોનાક્ષી સિન્હાના પતિ ઝહીર ઈકબાલે માતા-પિતા બનવા અંગેના પોતાના વિચારો શેર કર્યા […]
Continue Reading