લગ્ન વગર એકતા કપૂર બીજી વાર માં બનવાની છે? દીકરા બાદ બીજું બાળક પણ સરોગસીથી કરશે…
શું કપૂર પરિવાર ટૂંક સમયમાં બીજા બાળકના આગમનની ખુશખબરી સાંભળશે? 82 વર્ષના જિતેન્દ્ર ફરીથી નાના બનવા જઈ રહ્યા છે હવે જો તમે આ બધા સવાલો સાંભળીને વિચારતા હોવ કે અમે આ વાત પ્રખ્યાત ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરને પૂછી રહ્યા છીએ, તો એવું બિલકુલ નથી કારણ કે આ બધી બાબતો હાલમાં મીડિયા ટાઉન અને ઈન્ટરનેટ જગતમાં […]
Continue Reading