Aishwarya Rai arrives at Sasural amid divorce rumours

તલાકની ખબર વચ્ચે એશ્વર્યા રાય લાંબા સમય બાદ સસુરાલમાં પહોંચી, દીકરી આરાધ્યા પણ દેખાઈ…

ઐશ્વર્યા રાય લાંબા સમય બાદ તેના સાસરે પહોંચી હતી. સાત મહિના પછી જલસામાં જોવા મળી બચ્ચનની વહુ, આરાધ્યા બચ્ચન પહોંચી દાદા-દાદીના ઘરે, છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ તેના સાસરિયાના ઘરે જોવા મળી તો લોકો આશ્ચર્યમાં છે, ઐશ્વર્યા રાય સમાચારમાં વધુ છે આ દિવસોમાં ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે. એવું લાગે છે કે તેના લગ્ન જીવન […]

Continue Reading