Romantic video of Mukesh Ambani-Nita Ambani at son's wedding has gone viral

મુકેશ અંબાણીએ પત્ની નીતા અંબાણી સાથે કર્યો રોમાંટિક ડાન્સ, વિડીયો આવી ગયો, જોઈલો હાલ જ…

અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઈવેન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, આજે 1 માર્ચથી નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના તમામ ફંક્શન શરૂ થઈ રહ્યા છે. હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ડાન્સ રિહર્સલ કરતી જોવા મળી રહી છે, આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે અને […]

Continue Reading