Bobby Deol's wife Tania Deol is a billionaire

બોબી દેઓલની પત્ની તાનિયા દેઓલ ખૂબસૂરત જ નહિ કરોડોની સંપત્તિની માલિકીન છે, પતિથી વધારે આવક…

બોબી દેઓલ એક ફેમસ અભિનેતા છે, જ્યારે તેની પત્ની તાન્યા ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી છે. તેમના પિતા સ્વર્ગસ્થ દેવેન્દ્ર આહુજા કરોડપતિ બેંકર અને ’20મી સેન્ચ્યુરી ફાઇનાન્સ કંપની’ના મેનેજિંગ ડિરેક્ટર હતા. તેમનું પૈતૃક ઘર નરીમાન પોઈન્ટ, મુંબઈમાં આવેલું છે. તેમનો આલીશાન એપાર્ટમેન્ટ 5,000 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે. જ્યારે તાન્યાના પિતાને તેના સમગ્ર પરિવારે ત્યજી દીધા […]

Continue Reading