લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે અભિનેત્રી તપસી પન્નું, 10 વર્ષથી આ ખેલાડીને કરી રહી છે ડેટ…
ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે તેના બોયફ્રેન્ડ બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કરશે. જો કે તેણે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાપસી પન્નુ છેલ્લા 10 વર્ષથી મેથિયાસ બોને ડેટ કરી રહી છે. હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. […]
Continue Reading