પતિ ભરતથી છૂટાછેડા લીધા બાદ ઈશા દેઓલે શેર કરી પહેલી તસવીર, કહ્યું- ગમે પણ અંધારું હોય પણ…
એશા દેઓલ તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થઈ ગઈ છે.ભરતે આ અલગ થવા પર સૌથી પહેલા નિવેદન આપ્યું હતું, બાદમાં હેમા માલિનીનું નિવેદન પણ મીડિયા દ્વારા આવ્યું હતું કે હેમા માલિની તેની પુત્રીના નિર્ણય પર કંઈ કહેવા માંગતી નથી તે ઈશાની જિંદગી છે, રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ધર્મેન્દ્ર આ છૂટાછેડાથી ખુશ નથી […]
Continue Reading