Bhagyalakshmi fame actress Myra Mishra got engaged

‘ભાગ્યલક્ષ્મી’ ફેમ એક્ટ્રેસ માયરા મિશ્રાએ કરી સગાઈ, બોયફ્રેન્ડે રોમાંટિક અંદાજમાં પહેરાવી રિંગ, જુઓ તસવીરો…

ભાગ્યલક્ષ્મી ફેમ અભિનેત્રીએ બોયફ્રેન્ડ અધ્યયન સાથે સગાઈ કરી લીધી, સુમન સાથેના બ્રેકઅપ બાદ માયરાના ભાવિ પતિએ મુંબઈ છોડ્યા બાદ હવે તેની નવી દુનિયા ગુરુગ્રામમાં સેટલ કરશે સિઝન છે, તો બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં મુંબઈમાં જોરદાર ‘બેન્ડ બાજા બારાત’ ચાલી રહી છે. જ્યાં હાલમાં હીરો નંબર વન અને ગોવિંદાની ભાભી આરતી સિંહ તેના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત […]

Continue Reading