હાર્દિક પંડયાની ઉલ્ટી ગણતરી શરૂ? પૂર્વ ક્રિકેટરે દાવો- રોહિત શર્માને ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવાશે…
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સતત મેચ હારી રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સની હાલત દયનીય બની ગઈ છે સીઝનની શરૂઆત પહેલા જ હાર્દિકને રોહિત શર્માના સ્થાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી ચાહકોમાં ઘણો ગુસ્સો છે. આવી સ્થિતિમાં જ્યાં પણ મુંબઈની ટીમ મેચ રમી રહી છે […]
Continue Reading