મલાઈકા અરોરા-અર્જુન કપૂરનું થયું બ્રેકઅપ, 9 વર્ષ બાદ સબંધનો થયો અંત…
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધોનો અંત આવી ગયો છે મલાઈકા અને અર્જુને તેમના 9 વર્ષ જૂના સંબંધોને તોડી નાખ્યા છે. બંને આ વર્ષના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા પરંતુ એવું સામે આવ્યું છે કે લગ્નની ઉંબરે પહોંચતા પહેલા જ બંને અલગ થઈ ગયા છે. અર્જુન અને મલાઈકાના સંબંધોના તૂટવાના સમાચાર પહેલા પણ ઘણી […]
Continue Reading