12 વર્ષથી બેરોજગાર અભિનેત્રી રિમી સેને પોતાનું દર્દ વ્યક્ત કર્યું, પોતાને દોષી ઠેરવી…
જેનું સ્મિત લોકોના દિલોદિમાગને વશ કરી દેતું અને જેની સ્ક્રીન પર દેખાતાની સાથે જ સીટીઓ વાગવા લાગે. તે સુંદર અભિનેત્રી કામ માટે તલપાપડ છે. નિર્દેશક નિર્માતા પાસેથી કામની ભીખ માંગી રહ્યા છે. રિમ્મી સેન છેલ્લા 12 વર્ષથી કામ શોધી રહી હતી. રિમીએ પોતાની કારકિર્દી બરબાદ કરવા માટે પોતાને જવાબદાર ગણાવ્યા છે. રિમીનો એક વ્યક્તિ 45 […]
Continue Reading