અક્ષય કુમારની દીકરી તેની માં ટ્વિંકલ ખન્ના સાથે ખુબજ ડરેલી જોવા મળી, જુઓ…
અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના દીકરી નિતારા સાથે જોવા મળી હતી. મા-દીકરીને જોઈને ફોટોગ્રાફર્સે ફોટો ક્લિક કરવાનું શરૂ કરી દીધું. ટ્વિંકલ ખન્ના જુહુમાં દીકરી નિતારા સાથે જોવા મળી હતી. આ દરમિયાન મા-દીકરી બંનેનો ફોર્મલ લુક જોવા મળ્યો હતો. ટ્વિંકલ ગોગલ્સ પહેરીને સ્માર્ટ લાગી રહી હતી. ટ્વિંકલ ખન્ના તેની પુત્રી નિતારા માતા સાથે હોવા છતાં ડરી […]
Continue Reading