અભિષેક બચ્ચન પત્નીને છોડીને માં જયા અને બહેન શ્વેતા સાથે જોવા મળ્યા, ફેન્સે કહ્યું- એશ્વર્યા રાય ક્યાં છે…
ઘણા સમયથી બચ્ચન પરિવારમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવારના પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. મીડિયામાં આવી રહેલા સમાચાર મુજબ, બંને અલગ થઈ ગયા છે અને જે રીતે અંબાણીના લગ્નમાં બંને અલગ-અલગ આવ્યા હતા, તેના પર ઘણા સવાલો ઉભા થયા હતા. તાજેતરમાં, […]
Continue Reading