મુકેશ અંબાણી પાસે છે ભારતની સૌથી મોંઘી સિક્યોરિટી, મહિને ખર્ચે છે 20 લાખ રૂપિયા, જાણો…
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને દરેક વ્યક્તિ જાણે છે અને તે વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 81 અબજ યુએસ ડોલર એટલે કે 90 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. પોતાની મહેનત અને સમર્પણથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. તે પોતાની ટીમ સાથે મળીને સતત […]
Continue Reading