શ્રી રામની મૂર્તિ તૈયાર કરનાર અરુણ યોગીરાજ કોણ છે? પાંચ પેઢીઓથી પરિવાર શિલ્પો બનાવે છે, જાણો…
રામલલાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે અરુણે પોતાને વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ જાહેર કર્યો છે. અરુણ યોગીરાજે કહ્યું કે મને લાગે છે કે હું હવે પૃથ્વી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. મારા પૂર્વજો, પરિવારના સભ્યો અને ભગવાન રામ લાલાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે. ક્યારેક મને લાગે છે કે […]
Continue Reading