અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા એ દેખાડ્યો નાનીનો દમ, ‘મેરે પાસ નાની હૈ’ વાળી ટી-શર્ટ પહેરીને આવી…
જુઓ જુઓ નવ્યાનો તેની નાની માટેનો ક્રેઝ, ટી-શર્ટ પર તેની નાનીનું નામ પણ છપાયેલું છે, ફેશન ટેન્શન કે તેની નાનીના નામની ધમકી, સ્ટોર લૉન્ચ ઇવેન્ટમાં મારી નાની છે, બિગ બીની પૌત્રી ટી-શર્ટ પહેરીને ચમકી હતી તેના પર લખ્યું હતું- મેરે પાસ નાની હૈ. અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ ભલે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હોય. […]
Continue Reading