Archana Singh confessed this bitter truth about Kapil's show

કપિલ શર્મા શોને લઈને અર્ચના સિંહે કબૂલ્યું કડવું સત્ય, જેની કોઈને પણ ઉમ્મીદ ન હતી, કહ્યું- નકલી હસવું…

કપિલ શર્મા શો ફરી શરૂ થવા જઈ રહ્યો છે, આ વખતે શો અલગ પ્રકારનો છે અને એક અલગ પ્લેટફોર્મ પર આવી રહ્યો છે અને શોની ખાસ વાત એ છે કે કપિલ અને સુનીલ લાંબા સમય પછી સાથે આવી રહ્યા છે. પરંતુ હવે એક સમાચાર સામે આવ્યા છે. આ શો વિશે અર્ચના પુરણ સિંહે ખુલાસો કર્યો […]

Continue Reading