Urfi Javed and Orry kiss

ઉર્ફી જાવેદ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ઓરી? ખુલ્લેઆમ એકબીજાને કિસ કરી, જુઓ વિડીયો…

ફેશન ઉર્ફી જાવેદ અને બોલિવૂડ સેલિબ્રિટીઝની ફેવરિટ ઓરી ઘણીવાર સાથે જોવા મળે છે. ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે અને તાજેતરમાં જ બંનેને ફરીથી સાથે જોવા મળ્યા છે. જો કે, આ વખતે ઓરી અને ઉર્ફી બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, હા, તમે સાચું સાંભળ્યું છે, પરંતુ ઓરી પણ ફેશનની […]

Continue Reading