લગ્નના 5 દિવસ બાદ સામે આવી રકુલ પ્રીતની મહેંદીની તસવીરો, પતિ સાથે ખૂબસૂરત અંદાજમાં જોવા મળી…
મિત્રો રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન 21મી ફેબ્રુઆરી 2024ના રોજ થયા હતા. રકુલ અને જેકીના ગવામાં બીચ સાઇડ ડેસ્ટિનેશન વેડિંગ હતા જે તમામ રીત-રિવાજો અને પરંપરાઓ સાથે સંપન્ન થયા હતા. ફોટો ક્રેડિટ:ગૂગલ દંપતીએ પહેલા શીખ અને પછી સિંધી રિવાજો મુજબ સાત ફેરા લીધા હતા. બધા રકુલ અને જેકીના લગ્નમાં પરિવાર અને મિત્રો હાજર […]
Continue Reading