રણબીર-આલિયા પોતાનો કરોડોનો બંગલો દીકરી રાહાને નામે કરશે, દોઢ વર્ષની રાહા કારોડોની માલિકીન…
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નીતુ કપૂર ઘણીવાર બાંદ્રામાં તેમના ‘ક્રિષ્ના રાજ’ બંગલાના નિર્માણને જોતા જોવા મળે છે. જેમ જેમ તેમના ઘરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે, તે દરમિયાન એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર અને આલિયા તેમની પુત્રી રાહા કપૂરના નામે મિલકતની નોંધણી કરશે જે તેણીને બોલિવૂડમાં સ્ટાર કિડ્સમાં […]
Continue Reading