પિતા સાથેના આરોપ વચ્ચે રવિન્દ્ર જાડેજા એ પત્ની રીવાબાને આપી આ ખાસ ભેટ, લોકો કરી રહ્યા છે વખાણ…
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે તાજેતરમાં જ તેની પત્ની પર પરિવારમાં તિરાડ ઊભી કરવાનો આરોપ લગાવ્યા પછી તેણે તેના પિતાનો અતૂટ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતની 434 રનની જીતમાં જાડેજાના શાનદાર પ્રદર્શનને કારણે તેને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો. પોતાના ઘરની ભીડ સામે રમતા રવીન્દ્ર […]
Continue Reading