દર્દનાક સજા: દીકરીના લવ મેરેજથી પરિવાર થયો નારાજ, માયકાવાળા એ જમાઈનું નાક કાપી દીધું…
આઘાત જનક કિસ્સો: યુવતીના પ્રેમ લગ્નથી નારાજ પરિવારે પોતાના જ જમાઈને આપી છે એવી સજા કે સાંભળીને તમારો આત્મા કંપી ઉઠશે યુવકના સાસરિયાઓએ તેને લલચાવી ફોસલાવી અને પછી રસ્તામાં માર મારવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, જમાઈને પ્યારથી 70 કિમી દૂર લઈ જઈ તેના હાથ-પગ તોડી નાખ્યા અને તેનું નાક કાપી નાખ્યું. આ પછી તેઓ […]
Continue Reading