Pictures from the set of Ramayan film leaked

‘રામાયણ’ ફિલ્મના સેટ પરથી ફર્સ્ટ લુક થયો લીક, રામ-સીતાના કિરદારમાં જોવા મળ્યા રણબીર અને સાઈ પલ્લવી…

આપણે ઘણા સમયથી આ સમાચાર સાંભળી રહ્યા છીએ કે નીતીશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર રામનો રોલ કરશે એવા સમાચાર પણ આવ્યા હતા કે રણબીર કપૂરનો લુક ટેસ્ટ થઈ ગયો છે અને તે પોતાના લુકની તૈયારી કરવા ન્યુયોર્ક જઈ રહ્યો છે. પરંતુ રણબીર કપૂર કે નીતિશ. તિવારી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી કે […]

Continue Reading