ફેમસ સિંગર રાહત ફતેહ અલી ખાને નોકરને ચપ્પલથી ઢોરમાર માર્યો, લોકો થયા ગુસ્સે, વિડીયો થયો વાયરલ…
એક સમય હતો જ્યારે આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનના પગે પડતું હતું હવે હાલમાં તમે સોશિયલ મીડિયા પર એક વાયરલ વિડિયોમાં જોઈ શકો છો કે તે કેવી રીતે પોતાના નોકરને માર મારી રહ્યો છે અને તેના ચહેરા પર ચપ્પલ મારવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનનો આ વીડિયો […]
Continue Reading