લેડી ડૉક્ટર કેસને લઈને મોટા સમાચાર, CBIની એક્સપર્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી, ખુલશે સત્ય…
હાલમાં કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં લેડી ડોક્ટર સાથે થયેલ ઘટના બાદ દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. ડોક્ટરોથી લઈને સામાન્ય લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તબીબોના વિરોધ બાદ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ કોલકાતા હાઈકોર્ટે આ કેસની તપાસની જવાબદારી સીબીઆઈને સોંપી હતી. દરમિયાન, હવે CBIની CFSL ટીમના નિષ્ણાતો કોલકાતા પહોંચી ગયા […]
Continue Reading