હાલમાં કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં લેડી ડોક્ટર સાથે થયેલ ઘટના બાદ દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. ડોક્ટરોથી લઈને સામાન્ય લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તબીબોના વિરોધ બાદ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં જ કોલકાતા હાઈકોર્ટે આ કેસની તપાસની જવાબદારી સીબીઆઈને સોંપી હતી. દરમિયાન, હવે CBIની CFSL ટીમના નિષ્ણાતો કોલકાતા પહોંચી ગયા છે. CBIના સૂત્રોનું માનીએ તો CBIની CFSL ટીમ ધરપકડ કરાયેલા આ!રોપી સંજય રોયનો સાયકોલોજિકલ ટેસ્ટ કરાવવા કોલકાતા પહોંચી છે, જેથી આરોપીની માનસિક સ્થિતિને સમજી શકાય તેવું પગલું હાથ ધર્યું છે.
આ ઘટના બાદ આ આંદોલનમાં દેશભરના વિવિધ રાજ્યોના ડોકટરો અને હોસ્પિટલો કૂદી પડ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તબીબોના વિરોધને કારણે દર્દીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સીબીઆઈ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો:ટીવીની ‘ગોપી બહુ’ દેવોલીના ભટ્ટાચાર્યજી થઈ પ્રેગ્નેન્ટ, અભિનેત્રીએ કર્યું પહેલી પ્રેગ્નેન્સીનું એલાન…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.