અનંત અંબાણી-રાધિકાના લગ્નની કંકોત્રી થઈ વાયરલ, દરેક ઈવેન્ટમાં મહેમાનોએ ફોલો કરવા પડશે આ ખાસ નિયમ…
અંબાણી પરિવારમાં આ સમયે ઉજવણીનો માહોલ છે. મુકેશ-નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. લગ્ન જુલાઈમાં હોવા છતાં, પરિવાર 1લીથી 3જી માર્ચ સુધી પ્રી-વેડિંગ ફંક્શનનો આનંદ માણશે. મુકેશ અને નીતા અંબાણી તેમના પુત્રના લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યા. અંબાણી ફંક્શનમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ હાજરી આપવા જઈ […]
Continue Reading