This prediction was made on the birth of son Akay even before Anushka-Virat's marriage

8 વર્ષ પહેલાજ થઈ ચૂકી હતી વિરાટ-અનુષ્કાના દીકરા ‘અકાય’ ના જન્મની ભવિષ્યવાણી, લગ્ન પણ ન હતા થયા…

વિરાટ અને અનુષ્કાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી, 11 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, અનુષ્કાએ તેના પ્રથમ સંતાન તરીકે વામિકા કોહલીને જન્મ આપ્યો. હવે અકાયના જન્મને લઈને એક ભવિષ્યવાણી પર ઘણી ચર્ચા થઈ રહી છે હા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના બેબી બોયના જન્મને લઈને 2016માં પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી આવી […]

Continue Reading