વિરાટ કોહલીને પ્રપોઝ કરનાર મહિલા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, વાઈટ ગાઉનમાં લાગી ખૂબસૂરત…
ઈંગ્લેન્ડની આ મહિલા ક્રિકેટર એક સમયે કિંગ કોહલી પર મોહી ગઈ હતી અને તેણે 7 વર્ષ પહેલા વિરાટને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. હવે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેઈટે લેસ્બિયન પાર્ટનર એસોસિએશનની વ્હાઇટ વેડિંગ કરી છે. જી હા, ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેઈટ તેના લેસ્બિયન લગ્નને કારણે ચર્ચામાં છે, ડેનિયલ વેઈટે તેના લેસ્બિયન પાર્ટનર જો જ્યોર્જ […]
Continue Reading