સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી અચાનક ઘરે પાછો આવી ગયો, સામે આવી ચોંકાવનારી ખબર…
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાથી અચાનક ભારત પાછો ફર્યો છે. વિરાટ કોહલી પારિવારિક કટોકટીના કારણે ઘરે પરત ફર્યો છે સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની ઈન્ટ્રા-સ્કવોડમાં પણ […]
Continue Reading