Niti Taylor Divorce After 4 Years of Marriage

‘કૈસી હૈ યારીયાં’ ટીવી અભિનેત્રી નીતિ ટેલરના લગ્નના 4 વર્ષ બાદ તલાક? અભિનેત્રીએ હટાવ્યું પતિનું સરનેમ…

ટીવીની ટોચની અભિનેત્રી નીતિ ટેલરના લગ્નજીવનમાં ભૂકંપ આવી ગયો છે. બીજી તરફ, નીતિ અને તેના પતિએ આ મામલે મૌન જાળવી રાખ્યું છે. નીતિએ તેના બાળપણના મિત્ર અને પ્રેમી ભારતીય આર્મી ઓફિસર પરીક્ષિત બાબા સાથે 2020માં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન નીતિના પરિવાર અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં થયા હતા. લગ્નને લઈને ઘણી […]

Continue Reading
Kaisi Yeh Yaariyan fame actress Neeti Taylor divorced after 4 years of marriage

લગ્નના 4 વર્ષ બાદ ‘કૈસી યે યારિયાં’ ફેમ અભિનેત્રી નીતિ ટેલર લે શે છૂટાછેડા? પતિનું સરનેમ અને તસવીર હટાવી…

કૈસી હે યારીયાં ફેમ અભિનેત્રી નીતિ ટેલરના લગ્નજીવનમાં અણબનાવ નીતી અને પરીક્ષિત બાબા માત્ર 4 વર્ષમાં જ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે સોશિયલ મીડિયા પરથી પતિની અટક હટાવી સાસરિયાંના ફોટા ડિલીટ કર્યા તેથી અભિનેત્રીના ચાહકો ચિંતિત છે હા, અત્યારે મામલો છે ટીવી એક્ટ્રેસ દલજીત કૌર અને નિખિલ પટેલના લગ્નના બ્રેકઅપનો સિલસિલો હજુ શાંત થયો નથી. […]

Continue Reading