Shraddha Arya announces pregnancy

‘કુંડલી ભાગ્ય’ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી, લગ્નના 3 વર્ષ બાદ માં બનવાની છે…

ટીવીની પ્રીતાએ સારા સમાચાર આપ્યા. શ્રદ્ધાએ ખાસ રીતે પ્રેગ્નન્સીની જાહેરાત કરી, સોનોગ્રાફીની ઝલક ચાહકો સાથે શેર કરી, અને પતિ રાહુલ સાંકા બેબી બોમ્બ પર લટકતો જોવા મળ્યો. ટીવીના પોપ્યુલર શો ‘કુંડલી ભાગ્ય’ની લીડ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા લગ્નના 3 વર્ષ બાદ પણ માતા બનવા જઈ રહી છે, જોકે એક્ટ્રેસ હજુ પણ પોતાના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ […]

Continue Reading