Aditi Rao Hydari Get Married With Actor Siddharth

અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થના લગ્ન, 400 વર્ષ જૂના મંદિરમાં સાદગી રીતે કર્યા લગ્ન, જુઓ તસવીરો…

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી અદિતિ રાવ હૈદરી એ અભિનેતા સિદ્ધાર્થ સાથે સાત ફેરા લીધા છે, તેઓએ તેલંગાણાના વાન પાર્થી સ્થિત 400 વર્ષ જૂના શ્રીરંગપુર મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. જેમાં માત્ર તેમના પરિવારના સભ્યો જ હાજર હતા. ફોટો ક્રેડિટ:ગૂગલ અદિતિએ થોડા સમય પહેલા પોતાના લગ્નનો ફોટો શેર કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા એક […]

Continue Reading