Ishqbaaz actress Surbhi Chandna spotted for the first time after marriage

લગ્ન બાદ પહેલીવાર જોવા મળી ઈશ્કબાઝ અભિનેત્રી સુરભી ચંદના, ન્યુ કપલને વિડીયો આવ્યો સામે, જુઓ…

ટીવી સીરિયલ ઈશ્કબાઝમાં અનિકાના રોલથી ફેમસ થયેલી સુરભી ચંદનાએ તાજેતરમાં જ જયપુરમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કર્યા છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી જોવા મળી રહી છે. પહેલા અભિનેત્રીએ લગ્નનો ફોટો શેર કર્યો અને હવે તેણે ફેન્સને મહેંદી સેરેમનીની ઝલક બતાવી. આ દરમિયાન નવવિવાહિત કપલ ​​સુરભી ચંદના અને કરણ […]

Continue Reading