ગોવિંદાની ભત્રીજી આરતી લગ્નના 4 મહિના બાદ છૂટાછેડા લેશે? અભિનેત્રીએ રૂમર્સ પર તોડી ચુપ્પી…
લગ્નના 4 મહિના પછી આરતીના છૂટાછેડા થઈ રહ્યા છે. ગોવિંદાની ભત્રીજીના લગ્ન 25 એપ્રિલે એક બિઝનેસમેન સાથે થયા હતા. લગ્નના ચાર મહિના પછી પતિ-પત્નીના સંબંધો બગડી ગયા છે. આરતીએ આ વર્ષે 25 એપ્રિલે મુંબઈના બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યાં હતાં રોમેન્ટિક તસવીરો પણ શેર કરવામાં આવી હતી. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે આરતી […]
Continue Reading