ઈશ્કબાઝ ફેમ અભિનેત્રી શ્રેણુ પરીખે લગ્નના 9 મહિના બાદ આપી ખુશખબરી, જુઓ…
ઈશ્કબાઝ ફેમ શ્રેણુ પરીખના ઘરે સારા સમાચાર આવ્યા. અભિનેત્રીએ ફોટા શેર કરીને પોતાના ચાહકો સાથે પોતાની ખુશી શેર કરી છે અને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. શ્રેણુ પરીખે માત્ર નવ મહિના પહેલા જ કો-સ્ટાર અક્ષય મહાતારે સાથે લગ્ન કર્યા હતા, લગ્નના 9 મહિના પછી આ કપલે ખુશખબર જોઈને ચાહકોને ચોંકાવી દીધા છે. જોકે આ […]
Continue Reading