શું ખરેખર શાહરૂખ ખાને કતાર જેલમાં બંધ ઓફિસરોને છોડાવવામાં સરકારને મદદ કરી? જાણો સત્ય…
મિત્રો, શાહરૂખ ખાને એ તમામ દાવાઓને ફગાવી દીધા છે કે કતારમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને પરત લાવવામાં તે સામેલ હતો શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ કિંગ ખાન વતી એક નિવેદન જારી કર્યું હતું એ સ્પષ્ટ કર્યું હતું કે કિંગ ખાનની સંડોવણી વિશે ચર્ચા થઈ રહી છે આ બાબત પાયાવિહોણી છે. પૂર્વ કેન્દ્રીય […]
Continue Reading