શ્રી દેવીને યાદ કરીને ભાવુક થયા બોની કપૂર, કહ્યું- મારી પત્ની ખરાબ સમયમાં ઢાલની જેમ મારી સાથે…
મિત્રો, ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન બોની પોતાની કારકિર્દીના ઉતાર-ચઢાવ અને પત્ની શ્રીદેવી વિશે પણ ખુલીને વાત કરતા જોવા મળ્યા હતા એક સમય એવો હતો કે બોનીની ઘણી ફિલ્મો એક સાથે ફ્લોપ થઈ ગઈ હતી. આ નિષ્ફળતાઓ માટે તેણીને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. એક ઇન્ટરવ્યુ […]
Continue Reading