રામયણના ‘શ્રીરામ’ રણબીર કપૂર બનવા જઈ રહ્યા છે બોલિવૂડના સૌથી મોંઘા એક્ટર, શાહરુખ-સલમાન પણ પાછળ…
એનિમલ સુપરહિટ થયા બાદ રણબીર કપૂરની ફિસ વધી ગયા છે.રણબીર કપૂર રામાયણ માટે એટલી મોટી રકમ લેવા જઈ રહ્યો છે કે શાહરુખ, અક્ષય અને સલમાન પણ પાછળ રહી ગયા છે અહેવાલ છે કે ફિલ્મમાં કામ કરવાની ફી 11 ગણી થશે સીતા કરતા વધુ, જ્યારે રાવણ. એટલે કે રણબીર યશ કરતા બમણી ફી વસુલ કરી રહ્યો […]
Continue Reading